બહુ દિવસ પછી,
આજે લખવાનો મોકો મળ્યો,
વિચારો તો મનમાં દરિયાના મોજાઓની માફક ઉછળતા જ હતા પણ પથ્થરો રૂપી અવરોધો આવતા તેની સમક્ષ લડત લડવાનું વિચાર્યું.
આજે વિચારોનું વહેણ ફરી સ્થીર થયું છે,
અને કંઈક લખવાની ઈચ્છાઓ થકી મોકો મળ્યો છે.
#New_book
#Come_Soon
???