હવે તો કોના પર કરી શકુ ભરોસો જીંદગીમાં..
હતો જેના પર આંધળો વિશ્વાસ,
એ તો મુકિને જતા રહ્યા મને એકલો છોડિને
કદાચ મારી ઢીંગલી ને જો થયુ હશે કશુ તો,
કઈ રીતે હુ પહોચી શકિશ એની મદદ માટે..
ક્યા હશે કોણ જાણે એ હસતો ચહેરો,
જે રોજ મારી સામે આવિને મને રડાવી જાય છે..
ધથી લાગતુ મન ક્યાંય,
કારણ કે મને ખબર છે એના વિના જીંદગી તો વિરાન જ છે...