આમ તો બહુ શાણો છે, માણસ બહુ મજાનો છે
અઘરો કંઈક વહેમ છે, માણસ છાનોમાનો છે...

મારક પણ એજ ને, તારક પણ એજ,
ઈશ્ર્વર થવાની ભ્રમણામાં માણસ જુનો જાણીતો છે...

પળમાં ભોળો છે, ક્ષણમાં લુચ્ચો એજ,
કાચીંડાની જેમ રંગ બદલતો, માણસ કેવો પાવરધો છે...

અડકો તો ઉઘડે, બથમાં લો તો બીડાય એજ,
લાગણીની રમત રમતા, માણસ થોડો ગમતીલો છે...

નીત રીસાય તોય, મનાવવાનુ માન ખાય એજ,
સ્મરણોના સથવારે વીતતો, માણસ બહુ અઘરો છે...


.......પુનીત સરખેડી

Gujarati Whatsapp-Status by Jignasha Parmar : 111053861
Jignasha Parmar 8 year ago

હમ્મ સરસ સારું કેવાય.... ???

Clossed 8 year ago

mane to badha sara manso j male 6

Jignasha Parmar 8 year ago

અરે... આતો માત્ર એક સરસ મજાની રચના છે....બાકી સારા માણસોની તો કોઈ કમી નથી...........આપણે કેવા માણસો વચ્ચે રેહવું એ આપણા પર આધાર રાખે.....બાકી માણસો તો બધા પ્રકારના હોઈ જ છે......

Clossed 8 year ago

manso to aava j rehvana

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now