ઘડીક આપને જોયા ને અમે શાનભાન ખોયા
અમને છોડીને તમે અમ શાયરી પર શું મોહ્યાં?
અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111053630
Ashq Reshammiya 8 year ago

આભાર રવિના. અને આપનો સુઝાવ યોગ્ય જ છે કિન્તું ક્યારેક ભૂલી જવાય છે. ને ક્યારેક કશું સૂજતુંય નથી! ફિર ભી કોશિષ રહેગી.???????

Ravina 8 year ago

વાહ વાહ... આમ રોજ સવાર સુધારતા રેવું....?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now