કોઈ પૂછે છે મને કે મિત્ર એટલે શું? હું કહીશ કે એવો સંબંધ કે જેમાં કોઈ તિરાડ પડતી નથી! કોઈ પૂછે છે મને કે સંબંધ એટલે શું? હું કહીશ કે એ એવો પ્રેમ છે કે જેમાં કોઈ ગેરસમજ ને સ્થાન નથી! કોઈ પૂછે છે મને કે પ્રેમ એટલે શું? હું કહીશ કે જીંદગી ની એ એવી રચના છે કે જેમાં ડુંબીશું તો તરી જવાશે!! અને કોઈ પૂછે છે મને કે જીંદગી એટલે શું? તો હું કહીશ કે સારા મિત્રો, સાચો સંબંધ અને નિઃસ્વાર્થ .......