આપણને જાન કેવા વાળા હજોરો હશે , આપણને પોતાની જિંદગી માનવ વાળા પણ હજારો હશે , પણ જયારે નિભાવવાનો વારો આવશે ને સાહેબ , કઈક જોયતું નઈ મળે , કંઈક એની ઈચ્છા પુરી નઈ થાય કંઈક એને ગમતું નઈ થાય એટલે , આ બધું જાન , જિંદગી , બધું જ પૂરું અને બધા આ ને જ પ્રેમ મને છે. શું આ ખરેખર પ્રેમ જ છે? ??