'પ્રેમમાં ☔ભીંજાય' ગયા બાદ નવી 'સફર'? શરૂ કરેલી.તેમાં વાંચકો અને સહ✍લેખક મિત્રો 'હમસફર' બની ગયા.કોઈની 'લાગણી? અધૂરી' ના રહી જાય એ માટે 'ફીલિંગ્સની? ભાષા સમજી' બીજી 'સફર' ?શરૂ કરી.
એ 'સફર' પુરી થાય એ પહેલાં 'હું ?મુસ્કુરાઉં' એની 'વજાહ☺ મેઘા' બની ગઈ.એટલું બાકી હતું તો બીજી 'મેઘા'? 'પ્રકૃતિ'ના નિયમોને આધીન ?'વિકૃતિ'? માં આકૃતિ? લઈ આવી.બોલો હવે 'સી.એ.?બની'ને 'વેલેન્ટાઈન ?પર' લખવાની ✍ક્યાં જરૂર છે??

Gujarati Funny by Mehul Mer : 111053460
Yayawargi (Divangi Joshi) 8 year ago

kai story tme toh ghani lakhi 6

હરિ... 8 year ago

hahahaha.....update baki hase mb nu tamare...etle...

Mehul Mer 8 year ago

@મારે આ ઈમોજી નહિ આવતા..નહીંતર હું પણ જોરદાર એક્સપ્રેશનઆપું છુ હો..હાહાહા..હેલ્પ કરો યાર..:(

હરિ... 8 year ago

ha..ave e j...aa 2 yaad aaya ta...confom ntu mane etle...banne na nam lakhi didha..?

Mehul Mer 8 year ago

@joshi... એ શોર્ટ સ્ટૉરીવાંચો સમજાઈ જશે

Mehul Mer 8 year ago

@bhatt...સમ્રાટસિંહ જ..હું તારી રાહમાં..મારી નૉવેલ નહિ.

હરિ... 8 year ago

ha..hu tari rahh ma ne...kaik samrat shih evu kaik atu te...kadach...

Mehul Mer 8 year ago

@Bhatt...હજી એક સ્ટૉરી નથી..યાદ છે કઈ??

હરિ... 8 year ago

@mer mehul...હા..એ જ..

Mehul Mer 8 year ago

@Divangi joshi...હું પણ ક્યાં બન્યો.?..હાહાહા

Mehul Mer 8 year ago

@Bhatt Harita....સ્માઇલવાળી છોકરી

Yayawargi (Divangi Joshi) 8 year ago

waah me toh 2 lakhi nakhi hju nai bani ??

હરિ... 8 year ago

તમને એવું ના લાગ્યું કે આમા 1 સ્ટોરી ભુલી ગયા છો...??

Mehul Mer 8 year ago

મેં શોર્ટ સ્ટૉરીલખેલી 'અને હું C.A.બની ગયો..'

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now