The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તમારી મમી નાં દીકરાવ માતૃભારતી માં કોઈ છોકરી ની બાઈટસ માં સુંદર વિચાર લખવા વારાવ.....નર્ક માં જશો નર્ક માં.... કોક દીવસ અમારી બાઈટસ માં ય સુંદર વિચાર એવું લખો?????
બરોબર કીધુ....
ધીરજ ના ફળ મીઠા, થોડા સમય મા આ માનસિકતા ન બંધાય ને કિશનbhai
નાના આતો હમણાં તાજો અનુભવ થયો....છોકરી નાં id પર પેલું ઓલું તેલું લખે.....શું મોત પડતું હોય જાણે એનાં કરતાંય સારી પોસ્ટ લખી હોય તોય એક લાઈક કે કમેન્ટ ન મારે?????
તો બધા મળશે ,તો સ્વર્ગ ની અનુભૂતિ થશે j નર્ક મા પણ
નાનાં એમ તો મુય નર્ક માં જવાનો....
હાહા એટલે સ્વર્ગ ની સીડી અહીથી છે???
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser