હું હર હંમેશ મને જ જાણવા ને માણવા માં મડ્યો રેવા માંગુ છું ,,
જગત ને જાણી જઉં ને માણી લઉ એટલો બધો હું કયા જ્ઞાની છું !!!
પથ ગમે તે હોય પગ મારા જ હોય જ્યાં જ્યાં હું જવું કે જવા માંગુ છું !!!!
રહો મહેરબાન સદા મુકેશ પર ધરા ના ધણી"""વાત આટલી જ કહેવા માંગુ છું