The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજની છોકરીયું આખો દી પાણીપુરી ખાય....??? . . એમાં ક્યાંથી રાણી લક્ષ્મીબાઈ થાય.....???
હાહાહા...હશે.. તમે કીધું એટલે સાચું...
મુક્યો જ હતો...યાદ કરો બરાબર
એમ...બાંગા મારતા તો બોવ આવડે નય
અહીંયા જ તો વળી
ક્યાં મુક્યો તો
યાદ આવ્યું...આ pic પહેલા તમે મુક્યો છે
કેમ એવું લાગ્યું...
ha mne thayu ke AA Biju koi che
ના રે ના...હશે કોઈક....મારી પાસે તો ચકો સાઇકલ છે...હાહાહા
tamaro કેતન...dp માં તમે જ છો ને..
સાક્ષાત્કાર.....સેનો...
આખરે સાક્ષાત્કાર થયો kharo
હાહાહા...
???
આ ઓછી પળે તમને...હજી થોડીક વધારે હોવી જોઇએ...હાહાહા
hahahahaha ketanji...aatli krurta?
મારી બદદુવા છે તમને બેય ને માથા માં ટોલા પડશે...મોટા મોટા...હાહાહા
kai panipuri nathi api ho ...ketanji
એક તો મફત માં પાણીપુરી ખાવાની ને પાછી દાદાગીરી કરવાની....
hahahahaha
ઓ ત્રાસવાદીઓ....
hu rai gai...lo ketanji...???hahahahaha
??????@ketanji
તિયાજી ને ઢીક્કો આપી દો પાણી પુરી તમે ખાઈ લો
pani puri nai apta te vashi hoi atle nai apta ...@komal
ઓકે ઢીક્કો કેન્સલ
me kai khadhu j nathi kachu sakbhanji ketanji ...
su dhikko??? tu j lai le mara bhaag no pn hahahahaha
to saru j che komal
જો આ તિયાજીને જ બધુ વાસી લાગતુતું...એના માટે કાચું હતુ
are pn emne aapvi nai jo ne...dhikko aape che aa to
komal khava layak ape to j khaje .... haju to tu saji thai cho pachi bimar padish ketanji ni panipuri khai ne ...
હા એ બધુંય એના માટે હતું જેને જમવાનું વાસી લાગતું તું
haaa kanda marcha kankoda n a badhu
hahahahahahaha
mb ફેમેલી માટે ઘણું સરસ મજાનું જમવાનું રાખ્યું તું...
તમે એક પ્લેટ માં ચાર પાંચ મસાલા પુરી માંગી લ્યો...ને ભેગી કોરી પુરી જાપટી જાવ ફ્રી માં
bolo to amne thodu discount to apay ne le...mb family nai ame?
ધંધો જ કરવા બેઠા છી ..પણ સ્ટાન્ડર્ડ ગ્રાહક માટે જ છે...
na aapvi hoy to na padi do ne le vadi...dhandha ma nukshan karva j betha cho
હા એમ...તમને રેંકડી નિજ પોસાય...
amare aavto j hase hamna pani puri vado...reva do tame...
હા એક પ્લેટ ભેગો એક ઢીક્કો ફ્રી...હાહાહા
haaaasssshhh...free ma malse have to
હા રાખવીજ પડે ને...નકર તમે બધીય બાયું સુ ખાસો...
hahahah ketanji tame pani puri pan rakho cho ??
hahahahahaha bhaveshji
ફ્રન્ટ માં જ હોઈને...હાહાહા
etle front ma rahya e tame k , havukali karo e
હાહાહા...એ ભાઈ ને પેલા જ કીધું તું...વયાજાવ પછી ફોટો પાળુ...પણ નો માયના તો હવે ભલે ઉભા હાહાહા
bichara pela bhai ne java do ne...tamara phota na chakkar ma emne su leva modu karavo cho
a to have hachavvu pade ne...nai to tame radi radi ne pur laai do
હાહાહા.....ભાયરે દયાળુ તમે તો
le tamara jeva ghana bhaio pn khay ne pani puri...ame badhi khai jaia to emna bhage kai no aave
સુ બીજા બધાનું...
pn bija badha nu pn jovanu ne le
એક ફરે માં આખા દી નું હાટુ વારી દયો...
amare to khali sanje j aave che pani puri vado...to aakho di km na khaia??
હાહાહા
ના એ બટેકા ફોલવાનું કરે છે...હાહા...
na mitra to tamro ne ketanbhai etle
કેમ ભાવેશભાઈ પાણીપુરી નું કરતા પેલા
na panipuri vala vise jaji khaber???
ketanbhai bhulta nahi patli છોકરી panipuri vadhare khay e tamej કીધું hatu, jo jo dadi na batkavi de
ભાવેશ ને બવ ખબર છોકરીઓ વિશે...
મને તારી ચિંતા થાય કે આ બધી ચિંતા માં તમેં દુબળા ના થઇ જતા.. નહિ તો સાવ પાતળી છોકરી ગોતવી પડશે...?
khai to khara akhi plate, pan last ni masala vali extra na male tya sudhi સંતોષ pan nai??
તય સુ દાદીમા....
હાહા.. કેતન ને કેટલી ચિંતા છે સમાજ ની...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser