જીવ ને ન આવતા જોયા કે જતા જોયા છતાં અની કેવી અસર છે.
જીવ રડતો આવે સંસારમાં રડતાં મેલી ને જાય સંસારને કસબ એની અજબ છે.
માં ને બાપને આંગણે હર્ષ ઉલ્લાસ લઈ આવે, નવા સંબંધો ના નામ આપી જાય છે.
કોઈ જીવ પોતાના માટે જીવી જાય તો કોઈ માટે જીવન બની જાય છે.

Gujarati Motivational by Naranji Jadeja : 111053275

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now