*આદરણીય મિત્રો, નમ્ર વિનંતી કરવા માગું છુ.* હવે લગ્ન ની મોસમ શરૂ થશે. ઘણા ભાઈઓના ઘરોમાં દીકરા, દીકરી ના લગ્ન થવાના હશે. મારી તેમને એક જ વિનંતી છે કે તમે આમંત્રણ પત્રિકા માં એક લાઈન અવશ્ય છપાવશો.
*"એટલું લેશું થાળી માં,*
*કે બાકીનુ ન જાય નાળી માં"*
આપણા દેશમાં ઘણા ગરીબ લોકો ભૂખ્યા સુઈ જાય છે.
*"ખાઓ મન ભર, છોડો નહિ કણ ભર."*
તમે જો મારી વાત થી સહમત હો તો વિનંતી છે આ મેસેજ આગળ મોકલી અને બીજાને જાગૃત કરશો.?

Gujarati Quotes by Poojan Patel : 111053162
Nidhi_Nanhi_Kalam_ 8 year ago

darek e dil thi samjva jevu?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now