"તારા આંખના આંસુ વહેતા થયા ને નદીઓ વહેવા લાગી,
એક ઉત્તરમાં ગઈ ને એક દક્ષિણમાં ગઈ,
એક પૂર્વમાં તો એક ગઈ પશ્ચિમમાં,

આમ આ બધી નદીઓ ભેગી થઈ ને સાગર થઈ ગયો....
ઓયય "............" તારા આંખના કારણે પાગલ 'સાગર' થઈ ગયો."

Gujarati Blog by Parmar Sagar : 111053014

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now