આજે કૅપ્ટનને જોઈ એમ લાગ્યું
બસ એને જોતા જ આયખું પૂરું કરી નાખું..
ના ભૂખ લાગે ના તરસ .ના આંખોને સુવાનું મન થાય
બસ સતત દિલને તને જોયા કરવાનું મન થાય..

@શ્યામ #nick

Gujarati Blog by Nirav Patel SHYAM : 111052802

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now