હું *નમું છું* બધાની સામે કેમ કે,
મારે *વટ* નહી *સંબધ* રાખવો છે.!
જેની *પ્રીત* મળી છે એને
પામી લેજો
*જીંદગી* મા થોડું જતું કરીને હસતાં-હારતા
*શીખી* લેજો.,
મળશે *દુનીયા* માં કેટલાય
અપરીચીત *લોકો* પણ જે
*તમારા* બની જાય એમને
સાચવી *લેજો*....!
થોડોક પ્રેમનોય *સ્પર્શ* આપી જોજો,
માણસમાં પણ *ટચ સ્ક્રીન* છે જ...।।??????????