જીંદગી બદલવા માટે,
*લડવું* પડે છે,
અને
જીંદગી સહેલી કરવા માટે,
*સમજવું* પડે છે સાહેબ ....

ધન થી તો *ચુકવણી* જ થઈ શકે..
મોજ તો *મન* થી થઈ શકે,


?? *सुप्रभात*??

English Shayri by BHAVIN HEART_BURNER : 111052227

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now