"Life is a mix bag of chocolate "
'Life is a mix bag of chocolate ' આ એક કહેવત છે... જિંદગી એક ચોકલેટ ના બોક્સ જેવું જ છે, ચોકલેટ ના બોક્સ માં થી મીઠી ચોકલેટ પણ નિકળે છે અને ક્યારેક કડવી ચોકલેટ પણ નીકળે છે, એવું જિંદગી માં પણ છે ક્યારેક સુખ આવે છે તો કયારેક દુઃખ ના વાદળ પણ છવાય જાય છે. તો ચિંતા ના કરતા જો પેલા દુઃખ ના વાદળ છવાય આવી જાય તો પછી સુખ નું વવાજોડુ પાછળ આવશે જ.