Gujarati Quote in Motivational by Patel Anil

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘટ ઘટ ના વિષ પચાવી ગયો હવે તો માયા કે....

કાં નિલકંઠી હળાહળ દે, કાં તો હર તું બસ હર કે....

બની ગયો મહાદેવ આ નિલવર્ણી કાયા જોઈ લે....

તારા આ ભૈરવ ઓરતા રહેવા દે નહિતર થતી થવા દે...

મત્સર લોક કહે સૌ એમ કે ગુરુએ શિષ્ય સવાયો....

એ વાતે તારાથીયે પર થઇ જાઉં એ ઝાંખ ના લાગવા દે....

મને તો બસ નીજમાં સમાવીને હર હર મહાદેવ કરવા દે...

-- Kamlesh

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111052064

Gujarati Motivational by Patel Anil : 111052103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now