જોઇ તમારા તેજોમય મુખને,

હું પુનમ ના ચાંદ સાથે સરખાવી રહ્યો,

ત્યાં ચાંદે મજાક કરી મારા માં દાગ છે,

તો તારી જ પ્રિયતમા ને તું જ દાગદાર જણાવી રહ્યો,

મારો જવાબ સાંભળી એ પણ સુન્ન થઈ રહ્યો ,

કે એ દાગ નથી એના ગાલમાં પડતાં ખંજનો મારા પ્રેમ તણો પુરાવો રહ્યો.

Gujarati Blog by Vipul : 111051999

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now