" અમુક માવતર જે સમાજના અને ગામના સારા કાર્યમાં પોતાની કંજૂસીને લીધે અથવા તો લોભને લીધે મદદરૂપ થતા ના હોય તેના દીકરાઓ મહેલ ના હોવા છતાં રાજાના રાજકુમારની જેમ જિંદગી જીવતા હોય છે અને માવતરની કમાણી મોજશોખમાં અથવા તો દેખાદેખીમાં સાફ કરતા હોય છે "
Be Happy Yaar