જીવનની આ આટીઘૂટીએ એવો ફસાવ્યો છે...
હસવુ હતુ એક વાર , હજારો વખત રડાવ્યો છે.

લોકો પૂછે કે કેમ ,મજામા, મે કહ્યુ બધુ બરાબર છે,
એમને શુ ખબર , આ બધો અમથો જ દેખાડો છે...

Gujarati Shayri by Dhiraj : 111050828

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now