પથ્થરૉ ની વચ્ચે ખળ ખળ કરતા વહી જવુ
ને ભરચોમાસે કોરા ધાકોર રહી જવુ
શબ્દો ની આ રમઝટ માં
ચૂપ રહી ને સઘડું કહી જવુ

-- અવની

Gujarati Shayri by Avani Makani : 111050396

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now