એક છોકરા ને 7 - 8 છોકરા ટીંગા ટોળી કરીને નિશાળે લઇ જાતાં થા , એટલે બજાર માં એક દાદા બેઠા થા તો એણે કીધું
કે એલા છોકરાવ રેવા દયો ને એને નો ભણવું હોય તો રખડવા દયો ને એને ટીંગા ટોળી કરી ને પરાણે સુકામ લઈ જાવ છો ,
તો એક છોકરો કેય દાદા આ નિશાળીયો નથી
આ માસ્તર ?? છે
દિવાળી નું વેકેશન ખૂલ્યે
આઠ દિવસ થયા આ નિશાળેજ નથી આવ્યા .
આ તો આજ અમેં વાડીએ બોર ખાવા ગયા તો ન્યા ઇ બોર ખાતા પકડાઈ ગયા...???????