ટુંકી સફર માં ઉપાદી તો રોજ છે,
દરેક ને નવી સવાર ની શોધ છે.
કોણ સમજાવે એમને કે રાત ઢળેને સવાર પડે,
વિચારો ની દુનિયામાં રોજ દોડધામ અને સુખની ખોજ છે.
રાત પડી શાંતિથી સુવો એજ મોજ છે..
કામ કરી ટેન્શન મળે એ ખોટો બોજ છે..
કોઈની તરફથી મળે દબાણ એ મોટો ખોફ છે
રાત પડી શાંતિથી સુવો એજ મોજ છે..
મહેક.?