Gujarati Quote in Hiku by aateka Valiulla

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા માં જ સળગુ છું ને તારા માં જ બળૂ છું...
કેમ તેમ છતાં ઘર બનાવી ..હૂં તારા માજ વસુ છું...?

રૂંધાઇ છે શ્વાસ જ્યારે તારા અત્યંત સમીપ થી નીકળું છું.
કેમ તેમ છતા હવા બનાવી..તને ઊંડા શ્વાસ માં ભરું છું...

છે તું મારા જીવન નો અત્યંત કડવો ઘૂંટડો....
કેમ તેમ છતા અમૃત બનાવી..તને મંદ મંદ ગળું છું...

તારી ઊંડાણ છે બિહાવણી.. અંધકાર છે વ્યાપેલો ત્યાં...
કેમ તેમ છતા પ્રેમ નૉ સાગર બનાવી..તારી એજ ઊંડાઈ માં દૂબૂ છું...

છે તુ ધગઘગ તો તાપ ને હૂઁ મીણ ની મુરત...
કેમ તેમ છતા જ્યોત બનાવી તને...હું પળ પળ ઓગળૂ છું...
~ANV~

Gujarati Hiku by aateka Valiulla : 111050004
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now