જીવન દરેક સુખથી સુધી છે છતા પણ તારા વગર અધુરુ,
હુ તારી પાસે માંગુ ને તુ આપે એ જ સમાજ કહે બુરુ,
ધરની બહાર નિકળતા મે લગાવ્યુ તાળુ,
તે જ પળે મને યાદ અાવ્યુ નામ તારુ,
રાત્રે આખુ આકાશ મને દેખાય કાળુ,
તારા વગર હુ કેમ કરી શકુ વાળુ??
આ વાચતી વખતે તારા દિલમા નામ આવે મારુ.
તો હુ સમજી જાઇશ સમગ્ર જીવન મારુ.
તારી સાથે લીધેલ પ્રતિક્ષા હુ કેમ કરી પાળુ?
હર-દેશ તારા વિચારો ઉપર કેમ મારીશ તાળુ?