બાંકડે બેસી ને વીતતું એકાકી જીવન છે

શું દુનિયા માં શેષ આવા જ સગપણ છે?..

જેને પોતાનાં ખભે બેસાડી ને દુનિયા દેખાડી,

એના માટે જ તું આજે અડચણ છે?..

~હિમાંશુ

Gujarati Blog by Himanshu Patel : 111049702

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now