copy paste.....
ગઈ કાલે સ્કૂલ ની 1 friend મળી....
મેં કીધું ઓળખાણ પડી ....આપડે જોડે ભણતા હતા...??
છોકરી:ભણતી તો હું હતી ...તું તો અંગુઠા પકડતો તો ?.....
કચરો કરી નાખ્યો ભમરાળી એ
?????
*********************************
પત્ની એ આંગળી ના ઈશારા થી પતિ ને બોલાવ્યો.
પતી : બોલ,શું કામ છે ?
પત્નીઃ કામ તો કંઈ નથી....આતો ખાલી આંગળી ની તાકાત ચેક કરતી હતી....
?????
**********************************
સસરા : શુ કરે છે મારી દિકરી
જમાઈ: વડકા ભરે છે....
??
**********************************
?☺?☺?☺?☺
એક માણસ મેડીકલ સ્ટોરમાં ગયો: -'ઝેર આપો ભાઈ '
.
દુકાનદાર: -
' કાપલી વગર નહીં મળી શકે...'
માણસે લગ્ન કંકોત્રી બતાવી...
.
દુકાનદાર: -
'ગાંડા રોવડાવીશ શું ?'
મોટી બોટલ દવ કે નાની?
?????