Gujarati Quote in Motivational by Ravi Gohel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગીતા અને પારિવારિક જીવન

વ્યક્તિગત ચારિત્ર્ય નિર્માણ દ્વારા પરસ્પર વિશ્વાસના તાણાવાણા મજબૂત કરવા 

વ્યક્તિગત ચારિત્ર્ય નિર્માણ દ્વારા પરસ્પર વિશ્વાસના તાણાવાણા મજબૂત કરવા 

કામ, ક્રોધ, દ્વેષ કે અહંકાર જેવી નેગેટીવ ઊર્જાઓથી બચવાનો બોધ મેળવવો 

ગીતા રણમેદાનનો બોધ છે, પરિવારમાં આવે પડેલી કટોકટીને ખાળવા અદ્ભૂત જડીબુટ્ટી છે

નિ:સ્વાર્થ સેવા, કરુણા અને પ્રેમ દ્વારા પારિવારિક સુખ-શાંતિ કેળવવા  

.R.G

Gujarati Motivational by Ravi Gohel : 111049587
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now