હાથ પર કોતરી કટાર થી હુ તારુ નામ સજાવીને બેઠો છુ.
કે ફરી તારી યાદોથી એક સાંજ સજાવીને બેઠો છુ.
દિલ મા તારા જવાથી દુ:ખ તો ખુબજ છે પણ છતા
આ દુનીયા માટે ચહેરા પર એક ખોટી મુસ્કાન
સજાવી ને બેઠો છુ.
અને મિત્રો કહે છે મારા કે
ભુલી જા એ તને ભુલનારાને ખબર નથી પડતી કે
કઈ રીતમા એને સમજાઉ કે તને તો હુ મારા
સ્વાસ લેવાનુ કારણ બનાવી ને બેઠો છુ..
કે તને તો હુ મારા સ્વાસ લેવાનુ કારણ બનાવી ને બેઠો છુ