તું હવા ની જેમ આવી આરપાર થઈ જા

આવ મારી પાસ સાવ સોંસરવી પસાર થઈ જા

બેઉ માંથી એક તો તારે થવું જ પડશે

રોગ થઈ જા કોઈ અથવા તો સારવાર થઈ જા.

Gujarati Whatsapp-Status by bharat vinzuda : 111048973

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now