હું *રિસાયો* ...
*તમે પણ* રિસાયા...
તો પછી *આપણને મનાવશે* કોણ?
આજે *તિરાડ* છે..
કાલે *ખાઈ* બની જશે
તો પછી તેને *ભરશે* કોણ ?
*હું મૌન* ...
*તમે પણ મૌન..* .
તો *પછી* આ મૌન ને *તોડશે* કોણ ?
*નાની નાની વાતોને દિલથી* *લગાવીશું..*
*તો પછી સંબધ નિભાવશે કોણ ?*
છુટા પડીને *દુઃખી* *હું*
અને દુઃખી *તમે* *પણ,*
તો વિચારો *ડગલું* આગળ *વધશે* કોણ ?
*ના હું રાજી* ..
*ના તમે રાજી..*
તો પછી *માફ* કરવાની *મોટાઈ* દેખાડશે કોણ ?
યાદોના *ગમ માં ડૂબી* જઈશું *હું* અને *તમે* ..
આપણને *ધૈર્ય* આપશે કોણ ?
એક *અહં* મારો...
એક તારી *અંદર* પણ..
તો પછી આ *અહં ને હરાવશે* કોણ ?
*જિંદગી કોને મળી છે હંમેશ* માટે..
તો પછી આ *વાતને* *વાગોળવા* માટે અહીં રહેશે *કોણ* ?
આપણા *બન્નેનાં* મરી ગયા પછી...
આ વાત ઉપર *પસ્તાવો* કરશે *કોણ* ?
*એટલે જ,,,,*
*એકબીજાનું માન રાખો..* .