*ફળ આપતુ ઝાડ અને ગુણવાન વ્યક્તિ નમે છે સાહેબ. ...*
*બાકી સુકુ ઝાડ અને મુર્ખ વ્યક્તિ ક્યારેય ઝુકતા નથી*
*લીલા ઝાડને નમાવશો તો જરૂર નમશે*
*પણ સુકા ઝાડને નમાવવાની કોશિશ કરજો ટુટી જશે પણ નમશે નહિ*

English Quotes by Jaimin Patel : 111048856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now