The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
" શ્રીમદ્ ભગવદ્ ગીતા... "?
વાહ... સરસ...ચોક્કસ મારા થી શક્ય હશે એટલી મદદ કરીશ જ..
ravinadidi...5minit ni screept banavi chhe bus help karjo...
વાહ હિર.. બહુ સરસ...
સાચુ કરવાની સમજ એટલે મા ગીતા.. ખોટુ શુ તે બતાવે મા ગીતા.. ગીતા વાચવાનુ કોઈ નથી કહેતુ.. બસ સમજી જાવ તો સ્નેહ છે ગીતા... અમીમય ઝરણુ છે ગીતા..
tame koinu khotu karta n hoy koini vise kharab n vicharta hoy to tamare gita vachvani jarur nathi
આગળ ની કોમેન્ટ માં starting જ છે
માગશર સુદ એકાદશી નો મંગલ પ્રભાત એટલે ભારતીય સંસ્કૃતિનું એક સુવર્ણ પાન, જ્યારે યોગેશ્વર શ્રીકૃષ્ણ ના મુખારવિંદ માંથી ગીતા નો જ્ઞાન પ્રવાહ વાહયો, ગીતા ! એકમાત્ર એવો ગ્રંથ કે જેની જન્મ જયંતિ ઉજવાતી હોય, એક માત્ર એવો ગ્રંથ કે જે ભગવાન ના સ્વમુખે ગવાયેલી હોય, એક માત્ર એવો ગ્રંથ કે જો વિશ્વ સરકાર રચાય તો તેનું બંધારણ ઘડવાની તાકાત જેના માં હોઈ તે ગીતા.
starting j samajatu nathi
કૃષ્ણ એ રણભૂમિ માં સારથી બની ને જે ધર્મ વિશે જ્ઞાન આપ્યું એ જ્ઞાન એટલે ગીતા... સત્ય શુ છે? ધર્મ શુ છે? આત્મા શુ છે? આવા અનેક સવાલ નો જવાબ એટલે ગીતા... આ યુગ માં પણ જ્યારે માણસ ગમે તે સંકટ માં હોય ત્યારે એનું સમાધાન કહો કે ઉપાય એટલે ગીતા....
ગીતાજી કોઈ પુસ્તક નથી. ગીતા એટલે સમય જે જ્યારે ખતમ નથી થવાનો.બસ આમ બે આમ સતત આગળ વધતી જ રહેશે. ગીતામાં યુગ પરિવર્તન ની તાકાત છે કારણ જે ગીતા જ એક આખો જીવાયેલો ને જીવાશે એવો યુગ છે. ગીતામા કૃષ્ણએ કહ્યું કે જ્યારે પણ ધર્મ નો ક્ષય થશે ત્યારે હું આવીશ. પણ પ્રશ્ન એ થાય કે અધર્મ ફેલાસે ત્યારે ઈશ્વર આવશે ત્યાં સુધી તો ઈશ્વરે કહ્યું કે ત્યાં સુધી તમને માર્ગદર્શન આપવા ગીતાજી છે. ધર્મની ધૂરા ગીતાજી એ સંભાળી છે. એવો સવાલ છે જેનો જવાબ તમને ગીતાજી માંથી નથી મળતો.
આ પોસ્ટ માંથી એમને પણ ઘણું જાણવા મળશે ...
ચોક્કસ... તમે કઈ શરૂઆત કરી હોય કે જે વિચારો તમે વિચાર્યા હોય એ મુકજો... આગળ અમે બધા છીએ જ મદદ કરવા...
મસ્ત વિષય છે..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser