માઈક્રો ફિક્શન : તર્પણ

પુત્ર-પુત્રવધુ સાથે જ રહેતા હોવા છતાં ડોસા કાયમ બહારથી ટિફિન મંગાવીને જમતાં. એમના મૃત્યુ બાદની ઉત્તરક્રિયામાં ગઈકાલે પુત્રએ ટિફિનની જ લ્હાણી કરી.
???

Gujarati Quotes by Jayesh Prajapati : 111048765

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now