હું સપના તેના જોઉં છું જેના સપના માં હું નથી,
હું કવિતા તેના માટે લખું છું જેના શબ્દો માં હું નથી...
હું જીવું છું એના માટે જ જેની નજર માં હું નથી,
હું એને જ યાદ કરું છું જેની એકેય યાદ માં હું નથી...
હું રાહ પણ એની જ જોઉં છું જેના નસીબ માં હું
નથી....