છીએ બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં
તોય જાણે એકરાર કરતાં ખચકાઈએ છીએ
દરેક બાજી પ્રેમની પ્રેમથી જ જીતતા આવ્યા
પણ જાણે કેમ આ બાજી રમતા અચકાઈએ છીએ


@શ્યામ #nick

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111048729
Tanvi Tandel 8 year ago

હવે સંતાકૂકડી રમવું છોડી દો બસ પ્રેમ પ્રદીપ પ્રજ્વલિત કરી દો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now