Gujarati Quote in Funny by Pravin..

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ચપટી સિંદૂર, એક મીંઢળ ને એક મંગલસૂત્રની સામે,
હું મારી આખી જાત મૂકીને આવું છું.

હોય ભલેને હાથ મારા તેમ છતાં,
તારા નામની ભાત મૂકીને આવું છું.

ધારું તો તારાથી આગળ નીકળી શકું તેમ છતાં,
અધૂરા સપનાઓ સાત મૂકીને આવું છું.

ખબર છે મારા વગર નથી ચાલવાનું એમને છતાં,
હું એમના પર આઘાત મૂકીને આવું છું.

મારા ઘરે મારુ રાજ ચાલતું હોવા છતાં,
એમના થકી હું મારી વાત મૂકીને આવું છું.

સાચવી લે જે મુશ્કેલીના સમયે મને,
કેમ કે હું આંસુઓની વાટ મૂકીને આવું છું.

કમલેશ નાડીયા "કલારૂપ"

Gujarati Funny by Pravin.. : 111048595
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now