કેમ પાછી ફરી ને ફરી ભૂતકાળ માં અતવાવ છું..
એક પગલું આગળ વધું છું ને ચાર પગલાં પાછળ પટકાવ છું...
હાસ્ય થી મારા કરુ છું ગુમરાહ જગ ને..
ખૂણા માં આંખો નાં આંસુડાં છુંપાવ છું....
કર્યું છે નક્કી એ ઓરડાઓ બઁધ કરી નાખું તારી યાદો જેમા સાચવી છે..
હૃદય થી મજબૂર થઈ.. વારંવાર ત્યાં ડોકિયાં કરી આવ છું..
~ANV~