“આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે,
જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.

Gujarati Blog by Krina : 111048469
Simran Jatin Patel 8 year ago

સમય સાથે બધુંય આપોઆપ થતું જ જાય છે..... Bસ આપણે હિંમત ને ધીરજ રાખવાની....

Anil Vaghela 8 year ago

સાચી વાત...

Krina 8 year ago

ઝીંદગી શીખવાડતી જ રેહ છે બધું બધાને...

Anil Vaghela 8 year ago

કરી લ્યો ઉપયોગ !

Anil Vaghela 8 year ago

પણ time તો મલે છેને...

Krina 8 year ago

સાચી વાત છે પણ અનુભવ સહેલાઇ થી નથી મળતો ને

Anil Vaghela 8 year ago

સારો અને ખરાબ એ સમજવા જઈશું તો જીંદગી ટુકી પઙશે...

Anil Vaghela 8 year ago

વાત તો તમારી સાચી... mobile ma update thava internet joiye ane jindgi ma update thava અનુભવ...

Krina 8 year ago

સમજ્યા વગર update કરીએ તો મુશ્કેલી વધુ થઈ જાય..

Anil Vaghela 8 year ago

સમજવા નું નંઈ.... બસ ખાલી update કરતા રહેવાનું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now