હતો જો પ્રથમ પ્રેમ સાચો તો બીજીવાર કેમ થયો,
અને જો હોય બીજો પ્રેમ સાચો તો પેહલો યાદ કેમ રહ્યો ?

Gujarati Blog by Krina : 111048432
Ssndeep 8 year ago

હા , વધુપડતી આળપંપાળ એ સ્વાર્થ કે અનસિક્યુરીટી ફીલ કરાવે છે @જેટલો સહજ વ્યવહાર એટલો ગહન પ્રેમ ...

Krina 8 year ago

પ્રેમ માં સંભાળ કરે તે ગમે પણ જો એ સંભાળ વધી જાય તો બંધન લાગે અને વિશ્વાસ ઘટી જાય

Ssndeep 8 year ago

સ્થિર રહી સ્થિતપ્રગ્નતા કેળવવી @ એ જ આદર્શ પ્રેમધર્મ છે ...

Krina 8 year ago

પરંતુ એ ભલે ના જાણતા હોય પણ તે સમયે આપનું શું?આપને ક્યાં જવાનું?

Ssndeep 8 year ago

જી , એટલે જ ઈસુ એ કહેવુ પડેલુ @હે ઈશ્વર તેને માફ કરજે એ જાણતા નથી એ શુ કરી રહ્યા છે , એ લોકો માટે આપણે પણ આમ જ કહીશુ ....

Krina 8 year ago

પણ પ્રેમ માં કોઈ કોઈ નો માલિક કેવી રીતે સમજી શકે પ્રેમ કર્યો છે કઈ સોદો તો નઈ ને?સમર્પણ અજ પ્રેમ છે પણ લોકો ના માટે આ વાત માં પણ ભેદ છે..

Ssndeep 8 year ago

એ દિલ ની રુજૂતા પર ડીપેન્ડ છે @પ્રેમ મા માલીકી ભાવ હશે તો જલ્દી ન પણ સમજાય પણ પ્રેમ મા સમર્પણ ભાવ તો સમજવુ મુશ્કેલ ન થાય ....

Krina 8 year ago

તો જેમ તમને વાત સમજાય છે તેમ અન્ય ને કેમ નથી સમજાતી..શું આ વાત સમજવી એટલી મુશ્કેલ છે?

Ssndeep 8 year ago

શરીર ને જેમ ભુખ વારંવાર લાગે છે એ સ્વાભાવિક છે એમ જ પ્રેમ એ મન ની ભુખ છે એટલી જ સ્વાભાવિક છે ...

Krina 8 year ago

તો શું પ્રેમ વારંવાર થાય તો તે વાત બરાબર છે?

Ssndeep 8 year ago

એ ભરાય જાય તો તમન્ના , એષણા , આરઝુ બધુ જ ખતમ થય જાય એટલે એ ભરાય એને સતત ભરતા રહેવામાં જ તો જીવન ની લુફ્ત છે ....

Krina 8 year ago

પરંતુ મન ભરાય છે દિલ તો નઈ ને?

Ssndeep 8 year ago

કાઉન્ટ જ ન કરાય , મન ભરી માણી લેવાય ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now