સેલ્ફી નહીં પણ કોઈનું દુઃખ ખેંચી શકો તો
કાંઈક વાત બને.

Gujarati Quotes by Krina : 111048411
Ssndeep 8 year ago

વાત તો સાચી પણ કોઈ મરહમ મળે તો કહેજો , ખપ પડશે અમને પણ ...

Krina 8 year ago

એટલેજ તો દુઃખ પણ વધી ગયા છે

Ssndeep 8 year ago

હવે એવા સબંધો જ ક્યાં રહ્યા છે ....

Krina 8 year ago

ખેચી કેમ ના શકાય બે ઘડી કોઈ ની જોડે વાત કરી એને ખુશ કરી દો એને જ દુઃખ ખેંચવું કેવાય.

Ssndeep 8 year ago

એવુ તો કોણ ખેચે ...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now