મારી દરેક રચનાઓ હવે સુંદર હશે,
કારણકે મે પ્રેરણા તારી લીધી હશે,
પણ એ તારી વાહ વિના અધુરી હશે,
કેમકે મે તારી વાહ માટે જ લખી હશે.

-

Gujarati Shayri by Vipul : 111048403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now