Gujarati Quote in Motivational by Raval jeet

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સંશોધન હાથ ધરાયું કે
સમગ્ર લગ્નજીવન
દરમ્યાન
પતિ પત્નીને કયું વાક્ય
સૌથી વધારે કહે છે
અને
પત્ની પતિને કયું વાક્ય
સૌથી વધુ વખત કહે છે.
શું તારણ નીકળ્યું હશે ?
આઈ લવ યુ ?
યુ આર માય લાઈફ ?
તમારા વગર દુનિયા નકામી છે ?
તમે જ મારૂં સર્વસ્વ છો ?
તમે ન હો તો મારૂં શું થાય ?
આ બધાં અનુમાનો મિથ્યા છે, સંશોધનનું પરિણામ નિચે મુજબ રજુ છે:
પતિ: પણ તું પહેલાં મારી વાત તો સાંભળ !
પત્ની: તમે તો રહેવા જ દ્યો !!

Gujarati Motivational by Raval jeet : 111048352
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now