?તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી…

?મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો ” હું ” ગરીબ પણ નથી…!!!

?દુનિયા ભલે "રૂપિયાની"દિવાની હોય
સાહેબ બાકી
આપણે તો "દોસ્તો"ના દિવાના છીએ

Sunil Chauhan

Gujarati Microfiction by Har Har Mahadev : 111048261

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now