તુ જેવી છે, તેવી જ તારી છબીને શબ્દોથી દોરવી છે,
પણ તારા તેજોમય, નમણા, શરમાળ ને લાલીમા ભર્યા
રૂપને આલેખવા શબ્દો ક્યાંથી લાવું? એટલે હવે તને દોરવી નથી પણ મનમાં ભરવી છે.

Gujarati Blog by Vipul : 111048166
Vipul 8 year ago

ચાલો શેફાલીદીદી ગુડનાઈટ સ્લીપીંગ ટાઇમ?

Vipul 8 year ago

આભાર તો મારે તમારો માનવો જોઈએ કે તમારા લખાણમાંથી મને ઘણું શીખવા મળશે માટે

Shefali 8 year ago

haha...આભાર

Vipul 8 year ago

હવે શીખુ છું એવું ના કહેતા ખરેખર તમને આવડી ગયું છે.?

Shefali 8 year ago

thnx.. pan hu kharekhar શીખું જ છું

Vipul 8 year ago

ના આપની બધી જ પોસ્ટ મે વાંચી છે.આપ તો એક્સપર્ટ છો બહુ જ સરસ લખો છો.

Shefali 8 year ago

hahaha...વિપુલ જી હું પણ શીખું જ છું

Vipul 8 year ago

તમારી જેવા સારા કવિ હદયે મારૂ લખાણને વાહ ની કોમેન્ટ કરીને મારામાં આનંદની લહેર આવી ગઈ

Vipul 8 year ago

thanks shefalidi...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now