Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *ઋણાનુબંધ*
*~::::::::::::::::::::::::~*

આપ્યો માતાના પેટમાં જીવ,આપ્યા માતાને પિતા.
કેમ ભૂલશું, હાં ભગવાન હું તારો ઋણાનુબંધ છું.

જન્મ બાદ માતાપિતા પાસે થી એ અપાર પ્રેમ મળ્યો,
કેમ ભૂલશું, હાં ભગવાન હું તારો ઋણાનુબંધ છું.

પપ્પાને બધું આપનાર, એ ભગવાન તમે છો,
મમ્મીનો અપાર પ્રેમ,એ ભગવાન તારી દેન છે,
કેમ ભૂલશું,હાં ભગવાન હું તારો ઋણાનુબંધ છું.

એક નાના દુઃખથી ડરીને મરવાનું સુજ્યું મુજને,
એક ડર આગળ જીત હતી એ ના સુજ્યું મુજને.

તમારા ભરોસે આખી ચાલતી જીવનની રમત,
તારા થકી મે ભાગ લીધો,ભરોસાથી આગળ વઘ્યો,
કેમ ભૂલશુ, હાં ભગવાન હું તારો ઋણાનુબંધ છું

જીવન ભલે જાય,પણ ભગવાન તારું નામ ના જાય.
એમને કેમ ભૂલું, હાં ભગવાન હું તારો ઋણાનુબંધ છું.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

*ધવલ રાવલ*
ચલાલા
_TRUST ON GOD_

Gujarati Motivational by Writer Dhaval Raval : 111048119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now