અકબરે, બિરબલને *3 નવા સવાલ* પૂછ્યા...
1. *દૂધ કેમ ઊભરાય જાય છે??*
2. *પાણી કેમ વહી જાય છે??*
3. *શાક કેમ બળી જાય છે??*
બિરબલે 3ણેય સવાલ નો 1 જ જવાબ આપ્યો કે
બૈરું on-line હોય એટલે
આ સાંભળી *અકબર બાદશાહ ખુશ થયા પણ બિરબલને એની બૈરી* એ બહુ માર્યો. ?????