કેમ આવી ગઇ યાદ ખબર નહીં
પણ બસ આજે યાદ આવી ગઇ
બસ દિલ ને થયુ લાવ આવેલી યાદને લખી દઉં કવિતા રુપ માં
કાલે જ ગ્યો જયાં પાર્થના પછી ની મહેફિલ ની જગ્યા પર તો
તરત નયન મારા લાગ્યા તમને શોધવા બૂમ મારતો હુ એવું મને લાગ્યું પણ સામે થી પડઘો આવયો પાછો એતો વતન માં છે અમરત તુ કોને શોધે છે ખરાં બપોરે ત્યાં જ નયન માં યાદ નાં આશુ આવી ગ્યાં કે ક્યાંક લાગણીઓ નો સબંધો હોય તોજ આવી હોય યાદ બાકી ક્યાં યાદ ને પણ સમય છે આવવાનો