Honesty અને Loyalty બંને ગુણ જીવનમાં હોવા આવશ્યક છે. સંબંધોની ઈમારત પણ આ બંનેના મજબૂત પાયા પર જ ટકે છે. પરંતુ ઘણીવખત આ બંને વચ્ચે સાયુજ્ય રાખવામાં માણસ ભોઠો પડે છે. Honest હોય એ Loyal નહીં પણ હોય અને જે Loyal હોય એ Honest નહીં પણ હોય. Priority માં બદલાવ આવે એટલે એની સાથે વ્યક્તિ ઉપરના બે પલડામાં સંતુલન ગુમાવી દે છે.